Thursday, October 20, 2016

Sunday, October 16, 2016

Saturday, March 12, 2016

પરીક્ષાના ગ્રેડ જોવા આસાન કોષ્ટક


Sunday, March 6, 2016

નાની મારી ભલે રહી શાળા જ્ઞાન સમદર વિરાટ છે.

સહુ રહે જયાં ભાઇચારાથી મન મનનો મેળાપ છે.
અઢારે વરણ રહે ભલેને સહુ કોઇનો અહીં સાથ છે.
શાળા કેરા પ્રાંગણો રહે ઘમઘમતા જેમ રકત પ્રવાહ પમરાટ છે.
માલેશ્રી કેરી વહે જ્યાં માતા હરીયાળીનો નહિ પાર છે.

શંકર મહારાજની ધજા જ્યા ફરકે રામાપીરનો નિવાસ છે.
વાણીયે વસાવેલ ઉપાસરો મારો દરિયા દેવનો આભાસ છે.
શ્ર્રમ મહેનતનાં કરમ બાંધતા વ્યસનોથી રહેતા સેો દુર સુદુર
ભલે રહયા અમે દાડિયા કે કડિયા કે રતન તણા કલાકાર હે,
માત શારદ વિનવુ તને તુ દેજે અમોને જ્ઞાન રે,



નાની મારી ભલે રહી શાળા જ્ઞાન સમદર વિરાટ છે.

ઉત્સવ તણી ઘટમાળ છે જાજી જ્યા ગામતણી શોભા અપાર છે
ગેો માતા છે મહાન અમારી સુશ્રુષા અપરમપાર છે.
ઠાકર કરે રખવાળા જેના ને ઠાઠ અમારો વિરાટ છે.
હો હિન્દુ મુસ્લીમ શીખ ઇસાઇં ભલેને ધરમપણાના કેડા નોખા,

અખંડ કેરી એકતા પરોવતી મારી માત શારદ કેરું ધામ છે.
ભણી ગણીને મહાન થઇને કરીશુ કુળનું નામ વિશાળ રે,
ગુરુ જનોનાં વચન અનુસરતા અમો બનીશુ મહાન મહાન ને મહાન રે,

 નાની મારી ભલે રહી શાળા જ્ઞાન સમદર વિરાટ છે



બાળ મેળા 2016

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની ઉજવણી