અકવાડા કેન્દ્રવર્તી શાળા
તા.જિ.ભાવનગર
Friday, January 31, 2020
અક્વાડા કે. વ. શાળામાં પર્યાવરણ પ્રયોગશાળા શરુ થઇ.
શાળામાં આવેલ દસ ઓરડા જ્ઞાનકુંજ 2 થી સજ્જ થયાં. શ્રેષ્ઠ ખાનગી શાળામાં પણ આટલી બધી સુવિધા ન હોય તેટલી આપણી અક્વાડા કે. વ. શાળામાં છે.
26 મી જાન્યુઆરી ના રોજ શાળામાં પ્રજાસતાક પર્વ ની ઉજવણી માં પધારેલ મહેમાનશ્રીઓ
શાળામાં PSE પરીક્ષા ના સર્ટિફિકેટ નું વિતરણ
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)